Posts

Showing posts with the label રહસ્ય

સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા

Image
સંત કવિ શ્રી ભોજલરામબાપાની જીવન કથા લેખક  –  કલ્પેશ મેણિયા . આમ તો ભોજલરામબાપા (ભોજા ભગત)ના નામથી કોઈ અજાણ નહી જ હોય. અમરેલીના લાપાળીયા ગામથી પાંચેક કી.મી. દુર જ ફતેપુર ગામે ભોજા ભગતનો આશ્રમ છે. જલારામબાપાને પણ સહુ જાણતા જ હશે, ભોજાબાપા તેમના ગુરુદેવ હતા.

1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ.

Image
1 હાથે જ 1 રાતમાં બન્યું આ શિવ મંદિર, અહીં શા માટે પૂજા કરવાની છે મનાઈ? જાણો અહિ. લેખક  –  કલ્પેશ મેણિયા . ભારતમાં ભગવાન શિવનાં કેટલાંય મંદિર છે, પણ ઉત્તરાખંડનાં પિથૌરાગઢથી દૂર સભા બસ્તિરમાં એક એવું શિવ મંદિર છે જ્યાં ભોળાનાથની પૂજા થતી નથી. માન્યતા મુજબ અહીં મૂર્તિકારનાં શ્રાપને કારણે આ શિવ મંદિરમાં પૂજા ન થતી હોવાની માન્યતા છે. લોકો અહીં ફરવા આવે છે પણ શિવ મંદિરમાં પૂજા કરતાં નથી. આ શિવ મંદિર છે ઉત્તરાખંડનું હથિયા દેવાલય ઉત્તરાખંડ રાજ્યાનાં જનપદની નજીક પિથૌરાગઢથી ઘારચૂલા જતાં માર્ગ પર લગભગ 70 કિલોમીટર દૂર સ્થિત છે કસ્બા સ્થળ જ્યાંથી લગભગ 6 કિલોમીટર દૂર આવેલું છે ગામ સભા બલ્તિર. અહીં પર એક અભિશપ્ત હથિયા દેવાલયનું એક શાપિત મંદિર છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીં દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે, ભગવાન ભોળાનાથનાં દર્શન કરે છે, મંદિરની અનોખી સ્થાપત્ય કળાને નિહાળે છે અને પુનઃ પાછા જતાં રહે છે. અહીં ભગવાન શિવની પૂજા કરવામાં આવતી નથી. એક હાથે બન્યું છે મંદિર આ મંદિરનું નામ એક હથિયા દેવાલય છે જેનો અર્થ છે કે એક હાથથી બનેલું મંદિર. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને જૂના ગ્રંથો, અભિ